અનોખી પ્રેમ કહાની

(12)
  • 4.3k
  • 3
  • 1.2k

સ્નેહા વિચાર માં બેઠી હતી... આમ તો લગભગ 6/8 મહિના થી તે અક્ષય ને ઓળખતી હતી, સોશિયલ સાઇટ્સ પર પરિચય થયો હતો અક્ષય સાથે, જો કે એ વાત અલગ છે કે હજી સુધી એ અક્ષય ને ક્યારેય રૂબરૂ મળી ન હતી, કારણ બંને અલગ અલગ શહેરમાં રહેતા હતા, પણ અક્ષય સાથે વાત કરતા કરતા એનો સમય ક્યાં પસાર થઈ જતો એ પોતે જ નોહતી જાણતી, કેટલો સરળ અને નિખાલસ સ્વભાવ હતો અક્ષય નો, સ્નેહા ને અક્ષય સાથે વાત કરવું ગમવા લાગ્યું હતું, કામ માંથી નવરી પડે એટલે તરત જોઈ લેતી કે