અવકાશ નગરી

  • 4.9k
  • 2
  • 1.6k

"મિશન ફ્યુચર ફિક્શન" ઉર્જા દૂર દૂર નજર કરે છે તો એને બધુ ઉડતું નજર આવી રહ્યું હોય છે.અરે ઉર્જા!!! આ આકાશ માં થી શું ઉડવાનો અવાજ આવે છે? રાહુલ એ પૂછ્યું. ઉર્જા એ જોયું તો નાના લોકો એમાંથી બહાર નીકળી ને આમતેમ દોડતા હતા. ઉર્જા એમને જોવા લાગી. કઈક વિચિત્ર લાગી રહ્યા હતા. એમના પેહરવેશ પણ અજીબ હતા. એમના હાથ માં એક નાનકડી સ્ટિક હતી. એના ઉપર સ્ટાર હતો.એ લોકો એને પકડી ને નીચે ઉતર્યા. ઉર્જા અને રાહુલ બને એમની નજીક ગયા..તો એ લોકો થોડા ડઘાઈ ગયા.રાહુલ એ કીધું અમે તમને કોઈ નુકસાન પોહચાડવા નથી આવ્