અજાણ્યો પ્રેમ

(37)
  • 4.4k
  • 2
  • 1.2k

તમે બધા મજામાં હશો એવી આશા રાખું છું.પહેલીવાર હું આવી વાર્તા (લવ સ્ટોરી) લખવા જઈ રહી છું.કોઈ ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખી છે. આખી વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે.કેવી રીતે બાળપણની મિત્રતા એક સુંદર પ્રેમમાં બદલાઇ જાય છે બસ તેનું જ સુંદર વર્ણન વાર્તામાં કરવાનો પ્રયત્ન કર્યો છે. તમે બધા આખી વાર્તા વાંચો એવી વિનંતી. તમને બધાને વાંચવી ગમશે એવી આશાથી શરૂ કરું છું અજાણ્યો પ્રેમ ..... એક સમયની વાત છે એક કંઢોલી નામનું ગામ હતું.ખૂબ જ સુંદર ગામ હતું. એક બાજુ સુંદર મજાની નદી તો બીજી બાજુ ડેમની બોર્ડર , એક બાજુ લીલાછમ ખેતરો તો બીજી બાજુ નહેરો, નાનું ગામ પણ ખૂબ જ સુંદર હતું. હવે આ ગામમાં એક