સિંચન...

  • 4.2k
  • 1
  • 1k

સિંચન...... "બાળક એ બગીચા નું ખીલતું ફુલ છે "અને બીજી ઉક્તિ આ બાળક એ ભગવાન નું રુપ છે.મોટે ભાગે આવા સુવિચારો માં બહુ સાંભળવા મળે છે.પણ પ્રશ્ન એ છેકે હકીકત માં આવું થાય છે ખરા? બાળક પોતાની વાત માને તો ભગવાન ના માને તો સેતાન મોટે ભાગે આજ રાજકારણ ચાલે છે, ચોસઠ કળાઓ માંની એક