લોંગ ડ્રાઈવ

(28)
  • 2.8k
  • 2
  • 855

લોંગ ડ્રાઈવ સવારનાં 7 વાગે મોબાઈલ માં એલાર્મ વાગતા જ મુસ્કાન ફટાફટ પોતાની પથારી માં થી બેઠી થઇ જાય છે ઓહ નો આજે ફરી વાર લેટ થઈ ગયું એમ બબડતા બબડતા બાથરૂમ માં ફ્રેશ થવા જતી રહે છે. મુસ્કાન નાહીને બહાર નીકળે છે તો લાગે છે કોઈ આસમાન માથી પરી જમીન ઉપર આવી ગઈ હોય . ભૂરી આંખો, ગોરો ચેહરો , 5 ફૂટ ની હાઈટ ગાલ તો લાલ ટામેટા જેવા અને હોઠ તો માનો ગુલાબ ની પાંખડી . બસ , મુસ્કાન ને જોતા કોઈ પણ કહી દે કે ખૂદા એ નવરાશ મા મુસ્કાન ને બનાવી હસે. જેવું તેનું