ચિંતા

  • 2.6k
  • 1
  • 1.1k

હવે તો વેકેશન પડવાની તૈયારી જ હતી, આજે છેલ્લી પરીક્ષા હતી. ત્યારબાદ કેશવ અને અંશી બંન્ને પોતપોતાના ગામ જતા રહેવાના હતા, અંશીને બધી તૈયારી કરવાની હોવાથી અંશી પરીક્ષા બાદ તરત જ નીકળી જાય છે, કેશવને મળ્યાં વિના જ. અંશીને અંદર અંદર અફસોસ થતો હતો!! કે તે કેશવને મળી શકી નહીં. હવે તો વેકેશન અને વેકેશન તો બે મહિના બાદ જ પુરું થવાનું હતું. બંન્ને બીજે જ દિવસે પોતપોતાના ગામ પહોંચી ગયા હતા, પરંતુ અંશીને કેશવની યાદ આવતી હતી અંશીને પણ નહોતી ખબર કે આવુ શા માટે થઈ રહ્યયું છે. ધીમેધીમે દિવસો વિતતા જતા હતા,"સાથેસાથે