ગુજરાત રાજ્ય ના એક શહેર માં રહેતો શિવ હજુ ઘણો નાનો હતો. સમજણ તો પૂરતી નહોતી પરંતુ ખુબજ સરળ સ્વભાવનો, ખુબજ લગનીશિલ, દેખાવડો એવો કે જોવા વાળાની નજર નાં હટે. અને આ શિવ એટલે આપણી આ સ્ટોરી નું મુખ્ય પાત્ર. શિવ નું શું વર્ણન કરું ? જેટલું લખું એટલું ઓછું જ પડે, લાંબા વાળ, નમણી આંખો, ગોરો વર્ણ, ખુબજ આકર્ષિત દેખાવ. તેનો સ્વભાવ પણ એટલોજ સહજ. જાણે વાતો કરે તો સાંભળનારના મન ને મોહિત કરીજ લે. આજુબાજુ નાં લોકો તેની કાલીઘેલી