લવ ની ભવાઈ - 25

(25)
  • 3.9k
  • 1.5k

? લવની ભવાઈ - ૨૫ ? સિયા અને નીલ પાછળ જુએ છે તો અવની સામેથી આવતી હોય છે એ જોતાં જ નીલ અને સિયા એક બીજા ની સામે જુએ છે. થોડા પાસે આવતા અવની પણ નીલ અને સિયા ને જુએ છે. એ પણ જોઈને દંગ રહી જાય છે કેમ કે દિવ્ય એ પણ કીધું ન હતું કે હું સિયા અને નીલ ને મળવા જાવ છું એમ.... સિયા ટેબલ પાસે આવીને થોડી વાર તો કઈ પણ બોલ્યા વિના ચૂપચાપ બેસી જાય છે. દિવ્ય અવની ને સિયા અને નીલનો ઇન્ટ્રો કરાવે છે.. ત્યાં જ અવની કહે છે અવની -