પદ્યમાલા- ભાગ-2

  • 3.7k
  • 1.4k

( લેખકનું નિવેદનઃ- પદ્યમાલા- ભાગ- 1 માં મેં સૌગાદ, માણસ, મારી ગુજરાત ગરવી ગરવી રે, ગુલાબી શીતળતા, વસંતના વધામણાં, વગેરે મારી સ્વરચિત અને મૌલિક રચનાઓ લખી છે. હવે પદ્યમાલા-ભાગ-2 માં હું બીજા પાંચ કાવ્યોનો સંગ્રહ આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહી છું. આશા છે કે વાંચનાર મિત્રોને ગમશે. આ પણ મારી મૌલિક રચનાઓ છે. હું ઘણાં સામયિકોમાં પણ લખું છું. લખવાની યાત્રા મારી 13 વર્ષથી ચાલું છે. આ બુક વાંચી આપનો કિંમતી અભિપ્રાય આપશો. આપનાં અમૂલ્ય સૂચનો પણ સાદર સ્વીકાર્ય છે. લી. ડો. ભટ્ટ દમયંતી.) (1) વિશ્વ મિત્ર- (સૂર્ય )