Destiny Part :- 2 ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’)

  • 3.2k
  • 991

Destiny Part :- 2 ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’) Destiny માં આપણે અત્યાર સુધી જોયું કે પાર્થને ક્રિકેટ ગ્રાઉંડ પર એક અપ્સરા જેવી છોકરી દેખાય છે. પરંતુ તેના સાથે રહેલા કુતરાને જોઈને પાર્થ ડરી જાય છે.પાર્થ પોતાના મિત્ર વૈભવ અને જ્યાં તેઓ બંને બેસે છે,તે ચાની ટપરી પરના ચા-વાળા ભાઈને આખી વાત કહે છે.સાથે પાર્થ જણાવે છે કે તેના દાદા મલ્હાર ઝવેરી તેને તેમની લવ-સ્ટોરી કહી રહ્યા છે.જે ખૂબ જ સુંદર અને સસ્પેન્સ વાળી છે. મલ્હાર જણાવે છે,કઇરીતે મોહન ઝવેરીના ભાઈ મૂળજી ઝવેરી મુંબઈમાં હીરાના ધંધામાં ખૂબ જ જૂના અને અનુભવી હતા.કોઈવાતને લીધે મોહન અને