Diversion 2.8

(13)
  • 3k
  • 4
  • 1k

ડાયવર્ઝન ૨.૮ (સ્ટોરી-૨ / પાર્ટ-૮) ... સુરજે રોશની ને પોતાના વિચારો થી કઈ રીતે આ રહસ્યમય ડાયવર્ઝન અને આજુબાજુના માહોલ ને પોતાના કાબુમાં કરી શકાય છે એ બધું સમજાવ્યુ. અને હવે બંને એક સાથે એવું વિચારવું પડશે જેવું એમને એ માહોલ પાસે કરાવવું છે. પહેલા તો આ બધું સમજાવતા સમજાવતા સુરજને ચક્કર આવી ગયા પણ, જેમ જેમ રોશની ને સમજાતું ગયું એમ એમ એની આજુબાજુ નો માહોલ અને એ અચરજ ભરેલી રહસ્યમય પરિસ્થિતિઓ બદલાતી ગઈ. રોશની હજુ એ બધું સાચું છે એવું માની નહોતી સકતી પણ, એક વખત આ ભયાનક ડાયવર્ઝન ના ચંગુલ માંથી છૂટવા એ બધું કરવા તૈયાર થઇ.