રહસ્ય એક ચાવીના જુડાનું - 2

(53)
  • 4.8k
  • 7
  • 2.4k

રહસ્ય એક ચાવીના જુડાનું પ્રકરણ: 2 મેઘનાએ જોયુ તો તેના પતિ પ્રિતેશનો કોલ હતો. “મેઘુ, સોરી યાર મારે આજે ખુબ જ ઇમ્પોર્ટન મિટિગ છે એટલે આજે હું આવી નહિ શકુ. પ્રિયા બપોર બાદ આવી જશે અને સફાઇ કામદારો પણ દસ વાગ્યા બાદ પહોંચી જશે. કાલે હું શ્યોર વહેલી સવારે આવી જઇશ.” “ઓ.કે. નો પ્રોબ્લેમ.” “સોરી અગેઇન” “અરે બાબા તમારી મિટિંગ નિરાંતે પતાવી લો. આઇ એમ ઓકે હિયર.” “થેન્ક્યુ ડિઅર એંડ ટેક કેર” ફોન મુકી દીધા બાદ તે જલ્દીથી ફ્રેશ થઇ તૈયાર થવા લાગી. સવારે ચાની તો ટેવ ન હતી. બસ ગરમ પાણી પીધા બાદ વોક જવાની ડેઇલીની ટેવ હતી. આજે