આર્તનાદ

  • 3.7k
  • 3
  • 1.1k

" બાંધવ- બેનડી "હા! આપણે માડીજાયા, આપણે બાન્ધવ-બેનડી આપણે તો બાળગોષ્ઠિ વીરા, આપણે સખી-સાહેલડીનાની-મોટી રમતા રમતો, પળમાં ઝગડા-ઝગડી પળમાં પાછું રીસાઈ જઈને, પળમાં હેતની હેલડી કોણ જ વેળા કાળની કુદ્ષ્ટિ, વજા્ઘાત સમ પડી ઝૂરતા મા-બાપ, ઝૂરતા હૈયા, ઝૂરતી ઝૂરે બેનડી ઝુટવી લીધો માડીજાયો, માં બાપની ગઢપણ લાકડી કેમ રે જાશે આ જન્મારો વીરા, કોની જોવી વાટડી કોણ જ પાપે મધદરિયે ડૂબવા લાગી નાવડી વ્હાલની વર્ષા ને વીર પસલી,છુટ્યા રક્ષા-રાખડી કયાં ગયો વ્હાલો વીરલો મારો,ક્યાં ગઈ મીઠી વીરડી પ્રભુ પા