‘’ આ વાર્તા સ્નેહ નું સાચું મુલ્ય, એક સંબંધને સાચવવાની સાચી રીત ભાત શીખવે છે. ‘’આ એક વાસ્તવિક ઘટના પર આધારિત છે...હું જયારે અમદવાદ અભ્યાસ કરતો હતો ત્યારે એકવાર હું જયારે પંજાબ જઈ રહ્યો હતો ટ્રેનમાં તો એક યુગલની મુલાકાત થઇ...જેના માતા પિતાની જીવન ગાથા સાંભળી મારી આંખમાં આંસુ આવી ગયા હતા...આ એજ વાત આજે તમારી સમક્ષ રજુ કરું છું...૩ ભાગમાં વાર્તા લખીશ...જેમાં સમપર્ણ , પ્રેમ, સ્નેહ , દુઃખ , પુત્ર વિરહ જેવા અનેક પ્રસંગો છે...’’ વાર્તાના વાસ્તવિક સ્થળ અને પાત્રો બદલી નાખ્યા છે.. ભાગ - ૧ ( સમર્પણ ) પ્રાચીન સમયમાં એટલે સમજીએ કે