પ્યારે પંડિત

(14)
  • 4.8k
  • 3
  • 2.1k

આ મારી પહેલી નવલકથા છે. હુ આશા રાખુ છુ કે, તમને પસંદ આવે.... Thank you અમદાવાદ... ગુજરાતનું જૂનું અને જાણીતું શહેર. સવાર પડે એટલે પંખીઓનો કલબલાટ, રેડિયો પર વાગતા ગીતો, રીવરફ્રન્ટ પર જોગીંગ અને સાઈકલીન્ગ કરતા માણસો, જાણે કે આખું શહેર પોત-પોતાના કામમાં ભાગી પડતુ. cricket એ લોકો માટે અને ખાસ કરીને યંગ જનરેશન માટે એક જબરદસ્ત ગેમ હતી. લોકો ઈન્ડિયની મેચ એ રીતે જોવા બેસે જાણે લાખોનો કારોબાર હોય. અને મેચ જીતવાની ખૂશી પર દિવાળી જેવું celebration કરી નાખે. મૃણાલ.... મૃણાલ પંડિત. દેખાવ મા handsome, મસ્ત બોડી, ગોરો અને જોતાં જ નજર ને ગમી જાય એવો.