હું રાહી તું રાહ મારી.. - 42

(71)
  • 5.5k
  • 6
  • 1.8k

લગ્નમંડપમાં ફેરાની વિધિ શરૂ જ થવાની હતી ત્યાં હોલમાં મોટા અવાજમાં કોઈએ કહ્યું.... “મારા વગર લગ્ન?”અવાજ સાંભળી બધાના ચહેરા તે માણસની દિશામાં ગયા.ત્યારબાદ એક પછી એક બધાના ચહેરાના હાવભાવ બદલી ગયા. શિવમ ચેતનભાઈ સામે જોવા લાગ્યો.ચેતનભાઈએ શિવમની સામે જોઈ કહ્યું, “શિવરાજ.” હવે શિવમ સામે તેના અસલી પિતા હતા.શિવરાજભાઈ પોતાની સાથે તેના વસૂલીના કામ કરતાં ગુંડા જેવા દેખાતા માણસોને પણ લઈ આવ્યા હતા.તે માણસોને ત્યાં જ ઊભા રહેવાનુ કહી શિવરાજભાઈ મંડપ તરફ આગળ વધી રહ્યા હતા.ચેતનભાઈને થયું કે શિવરાજ નક્કી કોઈ નાટક શરૂ કરી દેશે.શિવમ માટે આ ખૂબ ખાસ દિવસ હતો અને આ દિવસ બગડે નહીં તે