હું તારી યાદમાં 2 (ભાગ-૨)

(19)
  • 3.7k
  • 1
  • 1.7k

રૂમ પર આવીને હું ફ્રેશ થયો અને અમે ત્રણેય જણા બ્રેકફાસ્ટ કરવા માટે બેઠા. મારા મનમાં હજી એ જ વિચાર આવતો હતો કે રાત્રે મારા જોડે શુ થયું હતું. એ રોશની જે મારા તરફ આવી રહી હતી એ કોણ હતી? અને હું તો પાણીમાં ડૂબી ગયો છતાં પણ હું જીવતો કેમ બચી ગયો? હા મારા માટે ખૂબ જ આશ્ચર્યજનક બાબત હતી. કારણકે મેં ત્યાં જઈને ૨ વાર સ્યુસાઇડ કરવાની ટ્રાય કરી હતી. પહેલીવાર જ્યારે મેં મારા કાન પર ગન રાખી ત્યારે મને એવો આભાસ થયો હતો કે મારા ખભા પર કોઈએ હાથ મુક્યો હતો પણ પાછળ ફરીને જોતા ત્યાં કોઈજ