લલિત ને મળી ને વિનય ને પોતાનો ધંધો કરવા ની ઈચ્છા થઇ હતી તે જાણતો હતો કે પોતાની પાસે પૈસા નથી પણ તે લલિત ની વાતો થી અંજાઈ ગયો હતો અમુક ની વાત કરવા ની સ્ટાઇલ જ એવી હોય ગમે એને આંટી માં લઇ લે મીઠુ મીઠુ બોલી ને તમારું કામ પડે ત્યારે એવી રીતે બોલાવે જાણે તમારો સૌથી મોટો શુભ ચિંતક હોય અને કામ પતિ ગયા પછી કદાચ સામો મળે તો પણ તમને બોલાવવા ન પડે એટલે મોઢું ફેરવી લે આપણે ત્યાં માણસો ને બાહ્ય દેખાવ થી માણસો વિશે ધારણાઓ બાંધવા નો જે રિવાજ છે ઍ સાવ