સમર્પણ - 2

(99)
  • 5.9k
  • 7
  • 3.9k

પહેલા ભાગમાં તમે જોયું કે રુચિ અને દિશા બંને મા દીકરી એકલું જીવન વિતાવી રહ્યા છે, રુચિ આજના જમાનાની એક અલ્લડ છોકરી છે અને દિશા એક સિંગલ મધર તરીકેની પોતાની જવાબદારી નિભાવી રહી છે, રુચિની ચિંતા કરતાં કરતાં દિશા પોતાના ભૂતકાળમાં સરી પડે છે, પોતાના કોલેજના પહેલા દિવસે જ તેને એક છોકરા સાથે મુલાકાત થાય છે. કોલેજમાં કલાસ ક્યાં છે ? એ પૂછવાની સાથે જ એ છોકરા પ્રત્યેનું એક તરફી આકર્ષણ તેના મનમાં જાગી ઉઠે છે, ક્લાસમાં પણ એ છોકરના વિચારોમાં જ મન પરોવાયેલું રહે છે, અને કલાસ પૂરો થવા છતાં પણ તે તેના જ વિચારોમાં ખોવાયેલી રહે છે, ક્લાસની