લવ ઇન કોલેજ - 2

(18)
  • 2.5k
  • 1
  • 856

લવ ઇન કોલેજભાગ ૨ ( અશ્વિન અને નિરાલી વાતો કરતા હોય છે એટલામાં રાહુલ ત્યાં આવે છે )“ શું વાતો કરો છો તમે બંને “ “ કંઈ પણ નહિ “ અશ્વિને કહ્યું “ તો ચાલો કોલેજ પૂરી , હવે જવી.” રાહુલે કહ્યું “ Ok” અશ્વિન અને નિરાલી“ બાય “ નિરાલીએ“ Ok by “ ashvin અને રાહુલે કહ્યું( નિરાલી ત્યાંથી ચાલી ગઇ ત્યાર બાદ )“ ચાલ અશ્વિન બહાર જવી સિગરેટ પીવા ““ ok “ ચાલ જવી(“ દુકાને પહોંચી સિગરેટ પિતા પિતા બંને વાતો કરે છે” )“ શું તું નિરાલી સાથે વાતો કરતો હતો ? કઈ