#KNOWN - 2

(30)
  • 2.9k
  • 2
  • 1.6k

"યાદગાર બર્થડે ગિફ્ટ, વાઉં નાની થેન્કયુ સો મચ " કહેતી અનન્યા ફરી તે પડછાયાને વળગવા જાય છે, પણ પાછી ધક્કો ખાઈને નીચે પડે છે. "તને કીધું ને મૂર્ખ છોકરી મારી નજીક ના આવીશ." તે પડછાયો ગુસ્સામાં બોલ્યો. "મારી નાની તો બહુજ સ્વીટ હતી. તું બિલકુલ સારી નથી." અનન્યા અકળાઈને બોલી. ત્યાં તો અનન્યા હવામાં ઉંધી થઇ ગઈ અને જોરથી નીચે પટકાઈ ગઈ. "આઉચ.... ઓ.. ગોડ!! સોરી સોરી આવું હવે નહીં બોલું ફરી. પ્લીઝ માફ કરી દો હિટલર નાની." કહેતી અનન્યા પોતાની કમર પકડીને ટેબલના સહારે ઉભી થઇ ગઈ. તે પડછાયો હવામાં વિલીન થઇ ગયો. અનન્યા બેડ પર લાંબી થઇ પણ