રાધા ઘેલો કાન - 6

(14)
  • 4.1k
  • 1.8k

રાધા ઘેલો કાન - 6 રાધિકા પાણી પીવા માટે બહાર જાય છે.લોબીમાં બીજા પણ ક્લાસ હોય છે ત્યાં બીજા એના ફ્રેન્ડ્સનાં પણ નંબર પડેલા હોય છે.. તે એમની સામે હસતા હસતા પાણી પીને જલ્દી કલાસમાં આવે છે ને.. એનું આગળનું પેપર લખવાનુ સ્ટાર્ટ કરે છે .. 3 કલાક પુરા થાય છે.તે પેપર સરને પેપર આપીને પેન પોતાના પર્સની અંદર મુકતા મુકતા બહાર આવે છે.બહાર નિખિલ તેની રાહ જોઈને બહાર ઊભો હોય છે.. કેમ બીજા બધા કઈ ગયા? રાધિકા નિકને પૂછે છે. ખબર તો છે તને એ લોકોને કંઈક કામ હોય તો જ ઊભા રે.. મતલબી છે.ગયા પેપર આપીને ક્યારના.. ઓહહ..ઓકે