ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧૧

(12)
  • 3.8k
  • 4
  • 1.5k

ઉત્તર તરફ ઉત્તર : ભાગ-૧૧ .....જાહેરાત પરથી મને એતો ખબર પડી ગઈ કે એ ચીઠી ઉપર શું લખ્યું હશે. જો પુરુષ હોય તો ગુડ્ડુ-૧,૨,૩...અને જો સ્ત્રી હોય તો ગુડિયા-૧,૨,૩...એવી ચિઠીઓ દરેક લાશ પર લગાડેલી હતી. આવીજ એક ચીઠી રોશનીના પગના અંગુઠા પર લગાડેલી હતી, “ગુડિયા-૩૬”. હવે આગળ..... મગજ પર થોડુ જોર આપ્યું તો ખબર પડી કે ૧,૨,૩...એ ખરેખર કલાક દર્શાવતો કોડ હતો. એટલેકે જે તે લાશને મૃત્યુ થયે કેટલા કલાક થયા છે તે જણાવતો કોડ. રોશની ૩૬ કલાકવાળા લોટમાં આવતી હતી, એટલે જોહનના બોસે જોહ્નનને ૩૬ કલાકમાં અહિયાં પહોચવાનું ક