એક વાત કહું દોસ્તીની - 13

(15)
  • 3k
  • 1
  • 1.2k

રીશી રૂહાનિને પ્રપોઝ કરે છે અને યશ દિવાનિને, મંતવ્ય અને મનુષ્કાનુ બોન્ડ સ્ટ્રોંગ થઈ ગયુ હોય છે. મંતવ્ય સંકેતના ઘરે જઈને સંકેતને જ ધમકાવીને આવે છે. સંકેત ને વેનિશા મળે છે. વેનિશાએ કોઇ પ્લાન બનાવ્યો હોય છે હવે આગળ.... સવાર તો મનુષ્કાએ ભાગ્યે જ જોઇ હસે. એ સવારે વહેલી ઊઠે તો પિહુ બવ જ ખુશ થઈ જાય પણ એ સુખ હજી પિહુને સાંપડયું જ નોહ્તુ. પિહુ મનુષ્કાના ઘરે આવી હોય છે. મનુષ્કા સુતી હોવાથી એ ફોનમા ટાઈમપાસ કરતી હોય છે. ત્યાં અચાનક એને યાદ આવે છે કે કેટલાય દિવસથી મનુષ્કાના ફોનમા મનુષ્કાએ એના વોઇસમા રેકોર્ડ કરેલા એના રોજના અનુભવો સાંભળ્યા