ચેક મેટ - 5

(37)
  • 4.6k
  • 1
  • 2.1k

પ્રકરણ 5ડો નેહા પોતાની ક્લિનિક એ આવે છે અમુક files જોઈ ને ચેક કરવા. પોતા ના રૂમ ની દીવાલ ને અડી ને એક કબાટ માં થી file કાઢે છે જેના ઉપર " CONFIDENCIAL" લખેલુ છે. એ ખોલી ને વાંચે જ છે કે પાછળ થી કઈક સળવળાટ થયા નો અવાજ સાંભળાઇ છે. હજી પાછળ ફરી ને જોવે એ પહેલા જ કોઈ નેહા ના માથા ઉપર જોર થી વાર કર્યો અને નેહા આઘાત અને ભારી વસ્તુ ના ઘા ના કારણે બેભાન જેવી હાલત માં પોતા ના working table