અલિશા ડેનીનને ગળે વળગી પડી.આઇ લવ યુ ડેનીન.અલિશા અને ડેનીન આજ ખુશ હતા.ડેનીન તારે તારા માતા -પિતાને મળવું જોઇએ.અલિશા મારા માતા -પિતા મને નાનપણમાં મુકી ચાલ્યા ગયા છે ઈશ્વર પાસે.અલિશા તું ને ઈશ્વર બીજુ કોઇ મને આ દુનિયામા ઓળખતું નથી.હું એ પણ જાણું છુ કે તારા માતા-પિતા આ દુનિયામા નથી.હા" ડેનીન !આપણે આમ પણ ઘણાં સમયથી સાથે છીયે.ડેનીન હું તને એ કેહવા માંગું છુ કે આપણે જુદી જુદી જગ્યા રૂમ રાખી એ ન પોહચાય.તું શું કહેવા માંગે છો અલિશા?આપણે બનેને રેહવા માટે કોઈ સારુ ઘર શોધી લેવું જોઇએ..લગ્ન ?મને નથી લાગતું ડેનીન ઈશ્વર સિવાય બીજું કોઇ આપણા લગ્ન જુએ.આપણે બન્ને