આનંદની લાગણીઓ - 1

  • 2.9k
  • 1
  • 1k

""आज से पहले आज से ज्यादा खुशी आज तक नहीं मिली इतनी सुहानी ऐसी मीठी घड़ी आज तक नहीं मिली"" હા ! આજકાલ આનંદ આ ગીતમાં નો અમોલ પાલેકર જ લાગે છે, પેલા વેરાન રણમાં જેમ અચાનક વર્ષો પછી વરસાદ પડે અને જે માટી ની સુવાસ ફેલાય અને જે અનુભવ રણ ના રાહી ને થાય બસ એવું જ કંઇક આનંદ અનુભવી રહ્યો હતો. આજે એવું તો શું થયું કે આનંદ આટલો તે પ્રફુલ્લિત છે..? એવું તમે વિચારતા હસો ... તો ચાલો આનંદની સફરે.. આપણા આનંદ ભાઈ ની વાત જરા