ખોવાયેલું સત્ય

(13)
  • 4k
  • 993

ખુશી મધ્યમ વર્ગ ની છોકરી છે... 5 ફૂટ ની હાઈટ ને સિંગલ બોડી ની ખુબ સુંદર દેખાવડી છોકરી છે... ઘરની જવાબદારી થોડી એના શિરે છે.. કારણ કે ખુશીને ભાઇ અને પપ્પા બંન્ને નથી. મમ્મી અને એક નાની બહેન છે.. નાની બહેન નો અભ્યાસ ચાલુ છે.. ખુશી ની મમ્મી એ ખુબ મહેનત કરીને ખુશીનો ઉચ્ચ અભ્યાસ પૂરો કરાવે છે.. ખુશીને વર્ષ 2011 માં એક સારી કંપની માં જોબ મળી જાય છે... ખુશીને કંપની સુધી જવા માટે બસ મા જવું પડતું હતું, કારણ કે એની પાસે કોઈ વ્હીકલ ન હતું.. ખુશી આ કંપની માં ખુબ તન અને મન લગાવીને કામ કરે છે..