ધંધો...

  • 11.5k
  • 6.6k

હેલો દોસ્તો નમસ્કાર , કેમ છો મારા વહલા મારા જીગર ના કટકા જેવા મારા દોસ્તો,અરે , હું તો બહુ મજામાં છું. પણ તમને કેમ છે (આશા કરુંછું તમે પણ ખૂબ ખૂબ મજા માં હશો.)હાઈ , મારા દોસ્તો હું છું તમારો મતૃભરતી (સ્ટોરી એપ) નો મિત્ર અક્ષય ચૌહાણ અને આજે ફરી એક વાર હું તમારી માટે એક નવી સ્ટોરી લય ને આવિયો છું.જે સ્ટોરી ભારત ના તો તમામ (એટલે કે 99.99%) લોકો કરે જ છે એવી મારી આશા છે. અને વિદેશ ના પણ કરે છે.અને ભારત લોકો તો એમાં ખુબજ હોશિયાર છે અને એમાં પણ ગુજરાત તો સૌ થી મોખરે છે.તો દોસ્તો