હું એક છોકરી - 2

  • 4k
  • 1.6k

પ્રકરણ-૨ રીમા ઘરે પહોંચે છે, અને આ તરફ જય ને રીયા ફોન કરી રીમા ને ભૂૂૂલી જવાનુ કહે છે.રીમા એ રીયા ને કહી તો દીધું પણ એ એટલુું સરળ ન હતુ.ધીમે ધીમે તે કામ કાજ મા મન પરોવી જય ને ભૂલવા પ્રયાસ કરે છે.આ તરફ જય પણ તેના પિતા સાથે કામ કાજ શીખવા અડધો દિવસ ઓફીસ જવાનુ શરુ કરે છે.એવામાં રીમા ના માતા પિતા રીમા માટે છોકરો શોધવા નુ શરુ કરે છે,રીમા એ ટાળવા માટે અનેેક પ્રયાસ કર્યા પણ આખરે એક છોકરો રીમા ના માતા પિતા એ પસંદ કર્યો.એકબીજાને મળવાનુ ગોઠવવામાં