શ્રદ્ધા ની સફર - ૬

(14)
  • 3.3k
  • 2
  • 1.4k

શ્રદ્ધા ની સફર-૬ નૃત્યની સફરબધાં ની નજર હવે શ્રદ્ધા પર મંડાઈ. શ્રદ્ધા એ નૃત્ય કરવાનું શરૂ કર્યું. શ્રદ્ધા એ નૃત્ય કરવાનું જેવું શરૂ કર્યું લગભગ બધાં જોતા જ રહી ગયા. કોઈને કલ્પના પણ નહોતી કે, હંમેશા ગભરાયરેલી, ભીરુ રહેતી શ્રદ્ધા ની અંદર ઊંડે એક આટલી સારી નૃત્યાંગના પણ છુપાયેલી હશે. વૃષ્ટિ માટે તો આ અતિ આનંદ આશ્ચર્ય હતું. ક્લાસના કોઈને કે શ્રદ્ધા ની કોલેજના કોઈ શિક્ષકો ને પણ કલ્પના નહોતી કે, શ્રદ્ધા એક સારી નૃત્યાંગના છે.હવે કહેવાની જરૂર નથી કે, શ્રદ્ધા નું જ યુથ ફેસ્ટિવલ માં સિલેક્શન થયું હતું. વૃષ્ટિ અને શ્રદ્ધા સિવાય બીજી બે છોકરી ઓ રશ્મિ અને નેહા