ઓપેરેશન દિલ્હી - ૨૨

(40)
  • 3.7k
  • 5
  • 1.5k

આ તરફ હુસેનઅલી ભાનમાં આવ્યો ત્યારે તેને તેનું માથું ભારે ભારે લાગતું હતું. થોડી વાર તો કઈ સમજમાં ન આવ્યું પરંતુ થોડી વાર પછી તેને બધું યાદ આવી ગયું. ત્યારે તેના ગુસ્સાનો પાર ન રહ્યો કેમ કે બે છોકરાઓ તેને ઉઠા ભણાવી ગયા. તેણે તરતજ આ સમગ્ર ઘટનાની જાણ એજાજને કરી. વધુમાં જણાવ્યું કે “હવે આ જગ્યા સુરક્ષિત નથી”“તમે એક કામ કરો ઝડપથી બધો સમાન પેક કરી હોટેલમાંથી ચેક આઉટ કરવાની પ્રોસેસ પૂર્રી કરો ત્યાં સુધીમાં હું કઈ વ્યસ્થા કરવું છું.” એજાજએજાજે હુસેન અલી સાથે તેની વાત બધાને જણાવી અને કાસીમ ના બે માણસો ને હોટેલ પર મોકલ્યા. હુસેન અલી