AFFECTION - 32

(28)
  • 3.8k
  • 3
  • 1.5k

સનમ : ફેમિલી માં કહી દઈએ...કે તું જીવે છે...ચલ..ઘરે લઈ લે કાર ને.. me : કહેવું તો મારે પણ છે...પણ હજુ મને ઠીક નથી લાગતું... સનમ : મમ્મી શોક માં જતા રહ્યા છે... તરત જ કારને મેં...થિયેટર ની જગ્યા એ ઘર તરફ વાળી લીધી...દાઢી વધેલી અને શરીરમાં બદલાવ હતા..એટલે કોઈ તરત તો ના જ ઓળખી શકત.. અંદર ગયો તો અમુક મહેમાન લાગ્યા બેઠેલા...ખરખરો કરવા આવેલા હશે...સનમ ને નવા વેસ્ટર્ન કપડામાં જોઈને દાદી ભડકયા...એ બધા વચ્ચે જ બોલવા લાગ્યા.. દાદી : મારો છોકરો મરી ગયો એને બે દિવસ માંડ થયા હશે...આ તો જો...શરમ વગરની.. પછી એમનું ધ્યાન મારા પર ગયું.. દાદી