ગુમરાહ - ભાગ 9

(66)
  • 5.9k
  • 5
  • 3.3k

વાંચકમિત્રો આપણે આઠમા ભાગમાં જોયું હતું કે પ્રવીણ ઇન્સ્પેકટર જયદેવની હત્યા કરી નાખે છે અને ત્યારબાદ નવા ઇન્સ્પેકટર સૂર્યા આ કેસને હાથમાં લઈ છે અને તે દસ વર્ષ પહેલાંની ફાઇલ ઓપન કરીને બધા સબુતો વાંચે છે હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!ગુમરાહ - ભાગ 9 શરૂ જેનાથી એ સ્પષ્ટ થતું હતું કે એક સગા ભાઈ ભાવેશ ટંડેલે પોતાની બહેન સાથે એક નીચ હરકત કરી હતી અને જેની સજારૂપે ભાવેશ ટંડેલને ફાંસી થઈ.આ કેસ જ્યારે સોલ્વ થયો ત્યારે તેના ઇન્વેસ્ટિગેશન માં વરુણ પણ સામેલ હતો.એટલે ઇન્સ્પેકટર સૂર્યાએ વરુણને પૂછ્યું."આ કેસમાં એક સગાભાઈએ જ તેની બહેનો સાથે આવું દુષ્કર્મ