બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 3

(39)
  • 3.9k
  • 4
  • 2.4k

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 3 (આગળના ભાગમાં જોયું કે કાયરા મહેરા એક મશહૂર લેખક હોય છે અને તેનું હવે એક જ સ્વપ્ન હોય છે અને એ છે “BEST SELLING AUTHOR” નો એવોર્ડ મેળવવો, આ વચ્ચે ઓબેરોય પ્રોડક્શન હાઉસ ના માલિક રુદ્ર ઓબેરોય નો બેસ્ટ ફ્રેન્ડ આરવ મહેતા આવે છે, છોકરીઓ માં પોપ્યુલર આરવ મહેતા એક બિઝનેસ ટાયકુન હોય છે અને હવે તે રાત્રે કલબમાં જવાનો પ્લાન બનાવે છે અને એ પહેલાં કાયરા પણ કલબમાં જવાનો પ્લાન બનાવી લે છે, સંજોગ કે સંયોગ એ તો આગળ જ ખબર પડશે) Rock N Club, મુંબઈ ની સૌથી મોટી કલબ