#KNOWN - 1

(24)
  • 4k
  • 5
  • 2k

"આત્મા..... આત્મા શું છે?? જાણો છો?? તમે કહેશો કે ગીતાના શ્લોક પ્રમાણે અસ્ત્ર - શસ્ત્ર પણ જેને નષ્ટ ન કરી શકે એ છે આત્મા. જેમ પરમાણુ એટલે કે પદાર્થનો નાનામાં નાનો સૂક્ષ્મકણ એમજ આત્માઓના પણ પરપ્રકારો છેજ જે સાંભળવામાં નવીનતા લાગશે પણ એ સત્ય જ છે. આપણી આસપાસ ઢગલો આત્માઓ ઘુમરાયા કરતી હોય છે. અત્યારે પણ તમે કયારેય એમ નાં વિચારશો કે તમે તમારા રૂમમાં એકલા છો?? તમારી આસપાસ બધીજ આત્માઓ તમને જોઈ રહી છે અને તમારા મગજ પર કાબુ પામવાની કોશિશ પણ કરી રહી છે પણ એ આત્મા સારી છે કે ખરાબ એ નક્કી કેમનું કરશો?? હા, સારી આત્માઓ