રાવણ ( journey from brahmin to devil)

  • 6.8k
  • 1
  • 2.4k

રાવણ જન્મ:-દેવ અને દૈત્ય આપસમાં સોટેલા ભાઈ હતા. અને નિરંતર ઝગડતા રહ્યા હતા. મહર્ષિ કશ્યપ ની પત્ની અદિતિથી દેવ અને દિતી થી દૈત્યોએ જનમ લીધો. દીતી ની ગલત શિક્ષાના પરિણામ અને અદિતિના પુત્રોથી પોતાના સંતાનોને આગળ લાવવાની હોડમાં દૈયું ગલત દિશામાં જતા રહ્યા અને દેવતાઓમાં કટ્ટર દુશ્મન બની ગયા. યુગો સુધી લડતા રહ્યા, ક્યારેક દૈત્ય તો ક્યારેક દેવતા એમ એક બીજાનું પલડું ભારે રહેતું. બંને દેવ અને દૈત્ય તપસ્યા કરતા હતા, દાન પુણ્ય જેવા સારા કામ પણ કરતા હતા. ક્યારેક બ્રહંભાજી થી તો ક્યારેક મહાદેવ થી વરદાન પ્રાપ્ત કરતા હતા અને પછી એકજ કામ એક બીજાને નીચા દેખાડવાના. નિરંતર ઝગડાથી