વિધિ ના વિધાન

  • 4.5k
  • 1.8k

આ વાર્તા ફક્ત મનોરંજનના હેતુથી લખી છે. આ વાતનો કોઈ વ્યક્તિ કે હકીકત સાથે કોઈ સંબંધ નથી. આમાં દર્શાવેલ દરેક પાત્ર અને ઘટના કાલ્પનિક દર્શાવી છે. આજે હું એક લગ્ન પ્રસંગમાં જાઉં છું. આ લગ્ન મારો ખાસ મિત્ર શૈલેષ ના કાકા ના છોકરા વિશ્વાસના છે. આ તેના ત્રીજા લગ્ન છે પણ એની કઈ આ ત્રીજી પત્ની નથી. ત્રીજી વાર.... એટલે કે તેના આગળ ૨ વાર લગ્ન નકકી થઇને કોઇ કારણોસર બંધ રહ્યા. એ કારણ તમને આગળ જાણવા મળશે... આજે તારીખ 16-3-2020 છે. લગ્નને એક અઠવાડિયાની વાર છે, અને આપણા દેશમાં કોરોના પ્રવેશી ગયો