સિંહ સામે સાહસ

  • 8.1k
  • 1.9k

મિત્રો આજે હું જે ઘટના કહેવા જઈ રહ્યો છું એ એક સત્ય ઘટના છે. આ વાત છે 2019 મે મહિનાની 19 તારીખ ની. હું તમને જણાવીશ કેવી રીતે આ ટૂંકો પ્રવાસ અંતમાં અમારા માટે દુર્લભ સ્વપ્ન બની ગયું અને અમને કાળરૂપી યમરાજ સમાન સિંહ નો સામનો થયો. અમે બે દિવસની એક ટુર પર ગયા હતા, ટુર તો નહીં પણ અમારો એક મિત્ર જુનાગઢ રહે છે બસ એને ત્યાં લગ્નમાં અને સોમનાથના દર્શને ગયા હતા. અમે 13 મિત્રો અમદાવાદ થી 7:00 વાગે સાંજે બે ગાડી માં જુનાગઢ જવા નીકળ્યા, આશરે સવારે ચાર પાંચ વાગ્યાના આસપાસ જૂનાગઢ પહોંચ્યા. જે મિત્ર ને ત્યાં પ્રસંગ હતું