પ્રેમ ની જીત

(13)
  • 3k
  • 1
  • 610

આજે નિશા બઉ ખુશ હતી.કેમકે આવતી કાલે તેના ભાઈ વિશાલ ના લગ્ન હતા.આ દિવસ ની તે લાંબા સમય થી રાહ જોઈ રહી હતી. તેને ભાઈ ના લગ્ન માટે સરસ મજાની ચણીયાચોરી બનાવડાવી હતી. સવાર પડતાં ની સાથે તે ફટાફટ તૈયાર થઈ ગઈ. વિશાાલ તેના કરતા ત્રણ વર્ષ મોટો હતો.ભાઈ ની જાન ઘર આંંગણે થી રવાના થઈ. વિશાલ ની જાન લઈ ને અમદાવાદ જવાનુ હતુ.બધા લોકો અમદાવાદ પહોંચ્યા. તે સમયે નિશા ની નજર તેેના ભાભી ના કાકા ના છોકરા પર પડી.તેનુુ નામ હિરેેેન હતુ.એક મિનિટ માટે બંને ની નજર