દર્દભર્યો પ્રેમ - સત્યઘટના પર આધારીત ભાગ - 10

(28)
  • 3.1k
  • 1.3k

પંકજ અને આશા Coffee Bar માં પ્રેમાલાપ કરીને ઘરે જવા માટે Coffee Bar માંથી બહાર નીકળે છે, પણ બંને એ વાત થી અજાણ હોય છે આજ થી બંને ને એકબીજાની જુદાઈ માં જીવવું પડશે. હાલ પૂરતા તો બંને ના ચહેરા પર પ્રેમરૂપી ખુશી છવાયેલી હોય છે. ગમે તેવા સમય પર અને અને ગમે તેવા હાલ પર એકબીજાનો સાથ આપવો એવી કસમો ખાઈ ને બેઠેલા આ પ્રેમીપંખીડાં બહુ જલદી વિરહ ની વેદના માં ઝૂરવા ના હતા. પંકજ અને આશા બંને બાઈક પર બેસીને ઘર તરફ જવા રવાના થઈ જાય છે. બાઈક પર આશા પંકજ ને એવી રીતે ચીપકી