બહેન તને શોધે છે ભાઈ (પાર્ટ 3)

  • 3.2k
  • 1
  • 1.3k

બહેન તને શોધે છે ભાઈ (પાર્ટ 3) અગાઉ તમે જોયું કે અવની અમરની રાહ જુએ છે કેમ એને પ્રથમ ને માર્યો એના કેટલાય સવાલો પણ જવાબની રાહ જુએ છે . ત્યાં પોલીસ નો કૉલ આવેછે અને અવનીને અમરની ભાળ મળવાની ખબર આપે છે મોબાઈલ લોકેશન ને આધારે એક જાડીમાં એક અત્યંત કરુણ દ્રશ્ય જોઈને અવની બેભાન થયી જાય છે .. અમર ની બોડી નું પોલિસ પોસ્ટમોર્ટમ માટે લઇ જાયછે. હવે જોઈએ આગળ... અમર ની લાશ પર ઉકરડા ના નિશાન જોઈને બોડી ને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવેછે.. જેનો રિપોર્ટ બે દિવસ પછી મળવાનો હોયછે.. અવની ની તબિયત હજુ ઠીક ન હોઈ