રાઈટ એંગલ - 16

(23)
  • 2.5k
  • 1.4k

રાઈટ એંગલ પ્રકરણ–૧૬ ‘આ ધ્યેય પણ જબરો છે...મને ધંધે લગાવી દીધી કે બિઝનેસ કર..પણ એમ કાંઈ રાતોરાત કોઇ બિઝનેસ થોડો થાય છે? કોઇ આઇડિયા પણ આવવો જોઇએ ને!‘ કશિશ બહાર ગાર્ડનમાં સાંજે વોક કરતાં કરતાં વિચારતી હતી. એક અઠવાડિયાથી રોજ કશું વિચારતી અને તે વિશે નેટ પર સર્ચ કરતી. અને જરાક મન એ બાબત પર પોઝિટવ થાય તો ધ્યેય સાથે એ વિશે ચર્ચા કરતી. આ છેલ્લાં અઠવાડિયામાં એણે અનેક નવા આઇડિયા વિશે વિચારીને કેન્સલ કર્યાં. કદીક વિચાર આવતો તે પ્રક્ટિકલી બંધબેસતો ન લાગતો. તો કદીક કોઈ આઇડિયા પ્રેક્ટકલી જામ તેવો હોય તો કશિશને પસંદ ન આવતો. ‘શું કરવું જોઇએ જેથી