લાઈફટાઈમ કોરોનટાઇન

(11)
  • 3.1k
  • 899

ભાભી દેખો તો ખરા તમારા જોડે કેટલા બધા કપડાં છે. હું તો જયારે અહીં હતી ને ત્યારે મારાં જોડે તો ઘણીને ફક્ત 10 જ જોડ હતાં. હા અંજુબેન, તમારા ભાઈ સ્ટેટ્સ ને જાળવી રાખવા માટે સારા સારા જ કપડાં પહેરવા પડે ને. ભાભી દેખો તો ખરા તમારા જોડે કેટલા બધા ચોઈસ કરવા માટે શૂઝ, સેન્ડલ ને હીલ વાળા અલગ અલગ ચંપ્પલ છે. હું હતી ને ત્યારે તો ફક્ત 1 જ જોડ હતાં. અને તમારે તો ઘર ની અંદર જ પહેરવા માટે 2 જોડ છે. હા અંજુબેન, સમય બદલાયો ને હવે. તો સમય સાથે રેહવું પડે. ભાભી તમને ખબર છે હું જયારે અહીં હતી ને