આમ અચાનક

(21)
  • 2.5k
  • 6
  • 892

*આમ અચાનક*. વાર્તા... ૨૪-૧-૨૦૨૦ એ સાંજ એટલે અચાનક આવેલા સરહદ થી સમાચાર... જે જિંદગી માં દુઃખ બની ને ફરી વળ્યા, તારા અભાવના સમાચાર ની આવેલી ખુલ્લી એક જાસાચિઠ્ઠી... એ સાંજ એટલે ખાનગીમાં લઇ આવેલ દુઃખ ભરી ઘટના ના સમાચાર... એ સાંજ એટલે એક સમાચાર થી જીવનમાં ઉઠેલી વંટોળની આંધી... આમ અચાનક જીવનમાં બનેલી એક ઘટનાથી કેટલાંય ના જીવન બદલાઈ જાય છે... એક દિવસ સવારે ગિરીશભાઈ બગીચામાં આવ્યા... અને હરિશ ભાઈ દેખાયા ... એમણે હરિશ ભાઈ ના ખભે હાથ મૂકીને કહ્યું... દોસ્ત હું છ મહિને અમેરિકા થી કાલ રાત્રે જ આવ્યો અને તને મળવા હું બગીચામાં આવ્યો પણ તું કેમ આમ