“દિલ”ની કટાર.....“લોકડાઉનની બલિહારી ક્યાંક થાય દિવાળી ક્યાંક ત્રાસદી...થયાં જેવા ક્વોરોન્ટાઇન રોજ રોજ જાણે ઉજવે વેલેન્ટાઈન...”લોકડાઉનને કારણે ઘેર ઘેર પરિવર્તનનો પવન ફૂંકાયો. જે નર સવારથી સાંજ સુધી નવરો નહોતો પડતો એ સાવ નવરો થઈ ગયો. એમાં વધું હાસ્ય થોડી તકરાર થોડો કરુણ રસ પણ છવાયો..હાસ્યરસનો ફુવારો માણીએ મમરાવીએ...પ્રસંગ:1વર ઉવાચ: અરે વહાલી હું તને રોજ જોતો પણ આજે સાચી નજર તારાં મીઠાં ચહેરા પર ગઈ. તું તો મારી ખૂબ ગમતી ફટાકડી આલિયા જેવી લાગે છે.ઘરવાળીનો જવાબ: આહાહા..આજેતો કંઇક વધુજ ખુશ લાગો છો..સવાર સવારમાં ઠઠાડ્યું છે કે શું? હું હોઈશ આલિયા જેવી પણ તમારાં ટાલિયાનો કંઈ ઈલાજ કરો.પ્રસંગ:2ઘરવાળી : આ ઘરમાં છો ત્યારથી