પ્રેમ ની લવ સ્ટોરીઝ - 3

(14)
  • 8.4k
  • 1
  • 5.3k

કેમ છો? મજા માં છો ને? પ્રેમ ની પ્રેમ પ્રકરણ ની નવી વાર્તા કરવાની છે.... થોડું ટૂંક માં કહું તો આ વાર્તા માં થોડો કટાક્ષ છે..." ઈ.. મો.. શ.. ન...." ખૂબ વધારે છે ...કેમ કે આ પ્રેમ એ પ્રેમ ના જીવન નો સાચો પ્રેમ હતો..... એ પછી ખબર નઈ થશે કે નહીં..... પ્રેમ કહું છું હો.... અનુભવ તો માણસ ને આખી જિંદગી થયા જ કરે છે... તો ચાલો પ્રેમ ની દુનિયા ના સફર માં... વાર્તા ૩ - ૨ વાર દગો ખાઈ ચૂક્યા બાદ .. પ્રેમ પર થી વિશ્વાસ ઉઠી ગયો હતો મને...થયું હવે તો આપડા નસીબ માં છે જ નઈ....