નેગેટીવ ફીલિંગ્સ.....હતાશા કે નિરાશા....

(12)
  • 3.9k
  • 2
  • 923

હતાશા કે નિરાશા દરેકને તેના જીવનમાં આવતી હોય છે… નીતા હમેશા કહ્યા કરે કે મને ...ડીપ્રેશન આવે છે… . પરિવારમાં એની કોઈ જવાબદારી જ ન હોય એટલી બેદરકાર અને સ્વાર્થી તે બની ગઈ …. પરીણlમે એના સંતાનને પણ ક્યારેક ડીપ્રેશન આવી જતું એના પતિને પણ ડીપ્રેશન આવી જતું.. .પણ કોને કહે….કોઈ સlભળનાર નહોતું...કે સમજી શકે..તેમ પણ નહોતી.... પરિવારમાં એક વ્યક્તિ નીતા એ જ જાણે ડીપ્રેશનનો શિકાર હોય કે તેનો જ આ અધિકાર હોય એવી સ્થિતિ થઇ ગઈ હતી .. .આમાં મનમાની કરવા કે પોતાનો ક્કો ખરો કરાવવા ડીપ્રેશન નો ઉપયોગ થવા લાગ્યો અને પછી તે નિયમિત બની