હૃદયનાં સૂર..

(15)
  • 4.1k
  • 1.4k

" અત્યારે કોનો ફોન હશે?" વહેલી સવારે, ચાર વાગ્યાની આસપાસ મોબાઈલ ની રીંગ ના અવાજે, જાણે ઉપરાઉપરી તીર ભોંકાતા હોય તેમ, કાળજું કંપાવી દીધું. નિમેશ ને ફાળ પડી ગઈ. આટલો વહેલો ફોન આમતો આવે જ નહીં. પણ, ફોન આવે તો ઘરે થી જ હોય એવું બને. એવું જ થયું. મોટાભાઈ નો ફોન, છસ્સો કિલોમીટર દૂરથી. મોટાભાઈ નો ફોન હતો. નિમેશ ને એ ત્રણ ભાઈઓ. નીમેશ ઘરમાં સૌથી નાનો. એને હંમેશા ઘરથી દૂર રહેવાનું જ થયું. નોકરી નું સ્થળ વતનથી લગભગ છસ્સોએક કિલોમીટર દૂર. ફોનની રીંગથી, અચાનક વહેલી સવારે, ગભરામણનાં ભાવ સાથે વિચારોના વંટોળ