સંબંધ

(14)
  • 4.2k
  • 1.1k

ગ્રીનલાઈટ થતા પાછળના ટ્રાફિકને લીધે હું નીકળી ગયો. તેની મદદ કરવા છતાં ન કરી શક્યો. પણ, તેની સાથે વાત કરવાનું મને એક બહાનું તો મળી જ ગયું હતું.